Skip to main content
Settings Settings for Dark

દિવાળીના પર્વ દરમ્યાન કરાશે મહાસત્સંગ અને ધન્વતંરી હોમનું આયોજન

Live TV

X
  • આ કાર્યક્રમમાં આર્યુવેદના દેવતા ભગવાન ધન્વંતરીની સંપૂર્ણ વૈદિક વિધીથી પૂજા-હોમ કરાશે

    આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા આધ્યાત્મિક ગૂરૂ શ્રી શ્રી રવિશંકર મહારાજની ઉપસ્થિતિમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના પર્વ દરમ્યાન મહાસત્સંગ અને ધન્વતંરી હોમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં આર્યુવેદના દેવતા ભગવાન ધન્વંતરીની સંપૂર્ણ વૈદિક વિધીથી પૂજા-હોમ, હવનમાં આયુર્વેદ ચિકિત્સા સાથે જોડાયેલા અમદાવાદના 1200 ચિકિત્સકો તથા પાંચ હજાર જેટલા આયુર્વેદનું શિક્ષણ લઇ રહેલા વિદ્યાર્થીઓ ભાગ લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
apply