Skip to main content
Settings Settings for Dark

દુર્લભ પ્રાણી કીડીખાવ માળીયા હાટીનામાં જોવા મળ્યું

Live TV

X
  • પેંગોલીનના નામથી ઓળખાતું આ પ્રાણી ગીરના જંગલનું પણ નજરાણુ છે

    લુપ્ત થતી પ્રજાતિમાંનું એક અને દુનિયા નું સૌથી દુર્લભ પ્રાણી કીડી ખાવ માળીયા હાટીના પંથક માં દેખાયું હતું પેંગોલીન ના નામે ઓળખાતું આ પ્રાણી ગીરના જંગલનું પણ નજરાણું છે અને તે માળિયાના ખેર ગામે ચીનાભાઈ રાઠોડ ની વાડી મા આવી ચડયું હતું, જોકે ખેડૂતે આ વિચિત્ર પ્રાણીને જોઈને વન વિભાગને જાણ કરતા માળીયા વન વિભાગની રેસ્ક્યુ ટિમ સ્થળ ઉપર પહોંચી હતી અને પેન્ગોલીને ઝડપી લઈને સાસણ ગીર ના એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવાયું હતું, આ અંગે માળીયા વેન વિભાગના વન અધિકારી એસ. વી. શીલુ એ જાણવાયું હતું કે આ પેંગોલીન પોતાની ટેરેટરીમાંથી ભટકીને રેવન્યુ વિસ્તારમાં આવી ચડ્યું હતું, આ નાર પેંગોલીન છે અને તેની ઉમર આશરે 3 ત્રણ વર્ષની હોવાનો અંદાજ છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
apply