બાકરોલ ખાતે ઉજવાયો સાંસ્કૃતિક કાર્યક્રમ
Live TV
-
બાકરોલ ખાતે સરદાર પટેલની જન્મજ્યંતિની ઉજવણી પ્રસંગ પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો
31મી ઓક્ટોમ્બરના રોજ સરદાર પટેલ ની જન્મજયંતિ છે અને વિશ્વની સૌથી ઉંચી સરદારની પ્રતિમાનું લોકાર્પણ થવાનું છે ત્યારે બાકરોલ ખાતે સરદાર પટેલની જન્મજ્યંતિની ઉજવણી પ્રસંગ પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.સાંસદ અને અભિનેતા પરેશ રાવલ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે સરદારના અનેક પ્રસંગોથી ઉપસ્થિત લોકોને અવગત કરાવ્યા હતા.