સુરતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સ્વબચાવના પાઠ ભણાવવા ડિફેન્સ ક્લાસ
Live TV
-
સંસ્થા દરેક મહોલ્લામાં જઈને યુવતીઓને વિનામૂલ્યે સ્વબચાવના શીખવે છે ક્લાસ
મહિલા સશક્તિકરણ માટે ,સરકાર અને સમાજિક સંસ્થાઓ એ પણ, કમર કસી છે. તેમ છતાં ,યુવતીઓ ,અપહરણકારો અને દુષ્કર્મનો ભોગ બની રહી છે. આ સંજોગોમાં સૂરત ની એક સંસ્થાઓ શાળા-કોલેજ માં ભણતી વિદ્યાર્થીઓ અને યુવતીઓ ને સ્વ બચાવ ના પાઠ ભણાવવા ડિફેન્સ કલાસ શરૂ કર્યા છે. આ સંસ્થા મ્હોલે મ્હોલે જઈને શાળા-કોલેજ ની વિદ્યાર્થીનીઓ અને યુવતીઓને સ્વ બચાવ ના પાઠ વિના મૂલ્યે ભણાવે છે.