Skip to main content
Settings Settings for Dark

નીતિન ગડકરીની બાયોપિક 27 ઓક્ટોબરે રિલીઝ થશે

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જીવન પર બાયોપિક બની રહી છે, આ મરાઠી ફિલ્મનું નામ છે 'ગડકરી' જે 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. હાલમાં જ ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર સામે આવ્યું છે. આ ફિલ્મ અનુરાગ રાજન ભુસારી દ્વારા નિર્દેશિત છે અને અક્ષય અનંત દેશમુખ દ્વારા નિર્મિત છે.

    આ ફિલ્મ અભિજીત મજુમદાર દ્વારા રજૂ કરવામાં આવી છે. ફિલ્મ 'ગડકરી' નીતિન ગડકરીના જીવન અને કરિયર પર આધારિત છે. આ ફિલ્મમાં ગડકરીની બાળપણથી લઈને ભારતના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર બનવા સુધીની સફર બતાવવામાં આવશે.

    ફિલ્મમાં ગડકરીના રાજકીય, સામાજિક અને અંગત જીવનના વિવિધ પાસાઓ પણ બતાવવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply