Skip to main content
Settings Settings for Dark

પંકજ ત્રિપાઠીને 'UPI સેફ્ટી એમ્બેસેડર' તરીકે નિયુક્ત કરાયા

Live TV

X
  • પંકજ ત્રિપાઠીને 'UPI સેફ્ટી એમ્બેસેડર' તરીકે નિયુક્ત કરાયા

    જાણીતા બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)ના સેફ્ટી એમ્બેસેડર બન્યા છે. યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) એ દેશમાં કેશલેસ વ્યવહારોમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ્સ પર સુરક્ષા જાગરૂકતા વધારવા માટે પંકજ ત્રિપાઠીને તેના 'UPI સેફ્ટી એમ્બેસેડર' તરીકે નિયુક્ત કર્યા છે. NPCIએ કહ્યું કે આ પગલું ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મની સુરક્ષાને લઈને ચાલી રહેલી ચર્ચાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. UPI સાથે જોડાયેલી ખાસ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. જેવી કે રીસીવરના નામની ચકાસણી કર્યા વિના ચુકવણી કરવું ન જોઈએ. તમારા ATM પિનની જેમ જ તમારો UPI પિન પણ કોઈની સાથે શેર કરશો નહીં. આવી ખાસ બાબતોનું ધ્યાન રાખવાથી ડિજિટલ પેમેન્ટમાં થઈ રહેલી છેતરપીંડીથી બચી શકાય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply