52મી IFFIમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ ગુમાવેલા દિગ્ગજ લોકોને આપશે શ્રદ્ધાંજલિ
Live TV
-
ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાની દરેક આવૃત્તિ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ ગુમાવેલા દિગ્ગજ લોકોને શ્રદ્ધાંજલિ આપશે. 52મી IFFIનો અંજલિ વિભાગ એવા અનુભવીઓને સલામ કરશે કે જેને આપણે તાજેતરના ભૂતકાળમાં ગુમાવ્યા છે. આ ફેસ્ટિવલમાં બર્ટ્રાન્ડ ટેવર્નિયર, ક્રિસ્ટોફર પ્લમર, જીન-ક્લાઉડ કેરિયર અને જીન-પોલ બેલમોન્ડોની ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે. 52મી IFFI અંજલિ વિભાગમાં નીચેની ફિલ્મો પ્રદર્શિત કરાશે-બર્ટ્રાન્ડ ટેવર્નિયર, રિડલી સ્કોટ દ્વારા ઓલ ધ મની ઇન ધ વર્લ્ડ
અ સન્ડે ઈન ધ કન્ટ્રી - બર્ટ્રાન્ડ ટેવર્નિયર દ્વારા રજુ કરવામાં આવશે.
