Skip to main content
Settings Settings for Dark

95માં ઓસ્કર એવોર્ડમાં બ્રેન્ડન ફ્રેઝરે જીત્યો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ, તો સર્વ શ્રેષ્ઠ અભિનેત્રીના ખિતાબ પર મિશેલ યોહનો કબ્જો

Live TV

X
  • એવોર્ડ સેરેમનીમાં ભારત તરફથી દીપિકા પાદુકોણ પ્રેઝન્ટર તરીકે રહી ઉપસ્થિત

    અમેરિકાના લોસ એન્જલન્સમાં ઓસ્કર 2023નો એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ હોલિવુડ અભિનેતા બ્રેંડન ફ્રેઝરે જીત્યો છે. જ્યારે હોલિવુડ અભિનેત્રી મિશેલ યોહએ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો હતો. જ્યારે ફિલ્મ 'એવ્રીથિંગ એવરીવ્યેર ઓલ એટ વન્સ'ના ડાયરેક્ટરે બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ જીત્યો છે. 'અવતાર ધી વેય ઓફ વોટરે' બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો એવોર્ડ જીત્યો છે. આ ઉપરાંત  બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ તરીકે પિનોચ્ચિયોએ ઓસ્કર એવોર્ડ જીત્યો છે. એવોર્ડ સમારોહમાં ભારતીય અભિનેત્રી દીપિકા પાદુકોણ સ્ટેજ પર પ્રેજેન્ટર તરીકે જોવા મળી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply