Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના નવા DGP તરીકે આશિષ ભાટીયાની નિમણૂંક

Live TV

X
  • ગુજરાતના નવા D.G.P. તરીકે આશિષ ભાટીયાની નિમણૂંક કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે જાહેરાત કરતાં જણાવ્યું કે, પોલીસ વડા શિવાનંદ ઝા નિવૃત્ત થતાં હવે રાજ્યમાં નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટીયાની નિમણૂંક કરવામાં આવી છે. આશિષ ભાટિયા C.I.D. ક્રાઈમના વડા પણ રહી ચુક્યા છે. તેઓ 1985 ની બેચ ના,I.P.S. ઓફિસર છે. તો ગૃહ રાજ્યમંત્રીએ વધુ માં જણાવ્યું હતું ,કે આગામી દિવસોમાં અમદાવાદના નવા પોલિસ કમિશ્નર અંગે જાહેરાત કરવામાં આવશે. તો નવ નિયુક્ત DGP આશિષ ભાટીયા ગાંધીનગર પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા હતા. અહીં તેમનું પોલીસ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. આશિષ ભાટીયા એ નિવૃત્ત થઇ રહેલ DGP શીવાનંદ ઝા સાથે પણ મુલાકાત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply