Skip to main content
Settings Settings for Dark

ડીજીપી શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે, પોલીસે હવે ૧૪૪ જેટલા ડ્રોનની મદદથી ચેકિંગ શરૂ કરશે.

Live TV

X
  • ડીજીપી શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે લોકડાઉનમાં ઘરમાંથી બહારન નીકળવાનું હોવા છંતાય હજુ પણ ઘણા લોકો ખોટા બહાના બતાવીને બહાર ફરી રહ્યા છે.

    ડીજીપી શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે લોકડાઉનમાં ઘરમાંથી બહારન નીકળવાનું હોવા છંતાય હજુ પણ ઘણા લોકો ખોટા બહાના બતાવીને બહાર ફરી રહ્યા છે. જે ગંભીર બાબત છે. પોલીસે હવે ૧૪૪ જેટલા ડ્રોનની મદદથી ચેકિંગ શરૂ કર્યુ છે. જેના કારણે જાણી શકાય છે કે ક્યાં વિસ્તારમાં લોકો નિયમોનો ભંગ કરી રહ્યા છે. આ સંદર્ભમાં અત્યાર સુધી ૧,૦૪૧ ગુના નોંધવામાં આવ્યા છે. તો સીસીટીવી કેમેરાની મદદથી ૨૩૪ લોકો સામે કુલ ૧૧૩ ગુના નોંધવામાં આવ્યા છે. પોલીસે લોકડાઉનમાં પ્રજાને સહયોગ આપવા માટે અપીલ કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે દિલ્હી જમાત તબ્લીગીમાં ભાગ લેવા માટે ગયેલા ગુજરાતના ૧૧૦ લોકોની ઓળખ થઇ ચુકી છે. જે પૈકી એકનું મોત થયુ છે. જ્યારે છેલ્લાં ૨૪ કલાકમાં જાહેરનામાના ભંગના ગુનામાં ૧,૨૧૩ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply