Skip to main content
Settings Settings for Dark

ભારતીય કોસ્ટ ગાર્ડને કદિયારી ટાપુ નજીકથી 28 ચરસના પેકેટ હાથ લાગ્યા

Live TV

X
  • ભારતીય કોસ્ટ ગાર્ડને ફરી એકવાર કચ્છમાંથી ચરસનો જથ્થો હાથ લાગ્યો....કોસ્ટ ગાર્ડે કચ્છના જખૌ પાસે આવેલા કદિયારી ટાપુ નજીક પેટ્રોલિંગ દરમિયાન 28 ચરસના પેકેટ હાથ લાગ્યા...

    ભારતીય કોસ્ટ ગાર્ડને ફરી એકવાર કચ્છમાંથી ચરસનો જથ્થો હાથ લાગ્યો છે. કોસ્ટ ગાર્ડે કચ્છના જખૌ પાસે આવેલા કદિયારી ટાપુ નજીક પેટ્રોલિંગ દરમિયાન 28 ચરસના પેકેટ હાથ લાગ્યા છે. કોસ્ટ ગાર્ડને મળેલા આ ચરસના પેકેટની બજાર કિંમત આશરે 42 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આશરે એક મહિનામાં તટરક્ષક દળ અને અન્ય એજન્સીઓને પેટ્રોલિંગ દરમિયાન અત્યાર સુધીમાં 1371 થી વધુ ચરસના પેકેટ મળી આવ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply