Skip to main content
Settings Settings for Dark

રાફેલ ડીલ અંગે રાહુલ ગાંધી દ્વારા જૂઠ્ઠા આક્ષેપો કરીને કાદવ ઉછાળવાનો પ્રયત્ન: ભરત પંડ્યા

Live TV

X
  • કોંગ્રેસને ઉકેલમાં નહી  પણ વાદ વિવાદમાં જ રસ છે

    કોંગ્રેસના રાફેલ ડીલ અંગેના નિવેદન સામે  ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું  કે રાહુલ ગાંધી જૂઠ્ઠા આક્ષેપો કરીને  કાદવ ઉછાળવાનો પ્રયત્ન કરે છે  તે નિંદનીય બાબત છે. તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસને ઉકેલમાં નહી  પણ વાદ વિવાદમાં જ રસ છે. માનસરોવર યાત્રા  ચીનના રસ્તે થવી જોઈએ  તે અંગેના રાહુલ ગાંધીના નિવેદન અંગે  ભરત પંડ્યાએ જણાવ્યું હતું  કે રાહુલ ગાંધીને  માત્ર ચીન અને પાકિસ્તાન પર જ વિશ્વાસ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply