Skip to main content
Settings Settings for Dark

નર્મદા જિલ્લામાં આજથી આગામી ૧૦ ડિસેમ્બર સુધી યોજાશે પોલિયો રસીકરણ ઝુંબેશ

Live TV

X
  • હેલ્થ વર્કર, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, આશા બહેન, આશા ફેસીલીટેટર અને આંગણવાડી સહિત  ૪૫૦  મહિલાઓની ટીમ પોલિયો ઝુંબેશમાં જોડાશે

    નર્મદા જિલ્લામાં આજથી આગામી ૧૦ ડિસેમ્બર સુધી પોલિયો રસીકરણ ઝુંબેશ યોજાઈ છે. ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે રાજપીપળાના ગણેશ ચોક ખાતે નાના ભૂલકાઓને પોલિયોના ટીંપા પીવડાવીને રસીકરણ અભિયાનની શરૂઆત કરી હતી.  

    ત્રિ-દિવસીય ઝુંબેશ દરમિયાન નર્મદા જિલ્લાનાં કુલ ૫૬, હજાર ૨૫૦ બાળકોને આરોગ્ય કર્મીઓ દ્વારા પોલીયોનાં ટીંપા પિવડાવવામાં આવશે. જેમાં આજે ૨૨૪ બુથ પર પોલિયોનાં ટીપાં પિવડાવવામાં આવી રહ્યા છે. જેમાં હેલ્થ વર્કર, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, આશા બહેન, આશા ફેસીલીટેટર અને આંગણવાડી સહિત  ૪૫૦  મહિલાઓની ટીમ પોલિયો ઝુંબેશમાં જોડાશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
apply