Skip to main content
Settings Settings for Dark

અફઘાનિસ્તાનઃ કાબુલમાં અમેરિકી દૂતાવાસ પાસે પ્રચંડ વિસ્ફોટ 

Live TV

X
  • અફઘાનિસ્તાનના પાટનગર કાબુલ ખાતે બ્લાસ્ટ થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. પરા વિસ્તારમાં અમેરિકી દૂતાવાસ નજીક આ પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં આસપાસની ઈમારતોના પણ કાચ તૂટી ગયા હતા અને દૂર દૂર સુધી ધુમાડો દેખાતો હતો. 

    બ્લાસ્ટ બાદ રસ્તા પર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સવારે માર્ગો પર લોકોની ભીડ હતી ત્યારે વિસ્ફોટ થયો હતો.  આ શક્તિશાળી બ્લાસ્ટમાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે.  મધ્ય પૂર્વના કતાર ખાતે અમેરિકા અને તાલિબાનો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે તે દરમિયાન અફઘાનિસ્તાનના પાટનગરમાં વિસ્ફોટની ઘટના બની છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply