Skip to main content
Settings Settings for Dark

હોંગકોંગમાં પોલીસ અને લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ

Live TV

X
  • હોંગકોંગમાં પોલીસ અને લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ યથાવત છે...છેલ્લા બે મહિનાથી પ્રદર્શનકારીઓ પ્રત્યર્પણ બિલ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે..આ બિલ હેઠળ લોકો વિરુદ્ધ ચાલી રહેલા મામલાઓમાં આરોપીઓને ચીન પ્રત્યપિત કરીને લઈ જઈ શકશે..હાલમાં પોલીસની નિર્દયી કાર્યવાહી વિરુદ્ધ સામૂહિક વિરોધ પ્રદર્શનનો રવિવારે ત્રીજો દિવસ હતો..ચીન સરકારના સંપર્ક કાર્યાલય સુધી પહોંચવાની કોશિશ કરી રહેલા પ્રદર્શનકારીઓને ખસેડવા માટે પોલીસે ટિયર ગેસ અને રબરની ગોળીઓ ચલાવી..

    હોંગકોંગમાં પ્રત્યર્પણ બિલ વિરુદ્ધ શરૂ થયેલું વિરોધ પ્રદર્શન સતત આઠ અઠવાડિયાથી યથાવત છે. જો કે સરકારે આ બિલને પરત ખેંચી લીધું છે પરંતુ ત્યારથી લોકતંત્ર સ્થાપિત કરવા અને પોલીસની જવાબદારી  સુનિશ્ચિત કરવા માટે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply