Skip to main content
Settings Settings for Dark

આતંકીઓના ફંડિગ મામલે પાંચ અલગાવવાદીઓ સામે ચાર્જશીટ દાખલ

Live TV

X
  • એનઆઈએ એ દાખલ કરેલી બીજી સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં યાસિન મલિક, આસિયા અંદરાબી અને એન્જિનીયર રશીદ સામે ચાર્જશીટ દાખલ કરી

    જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ફંડીંગ આપવા મામલે ,પાંચ અલગાવવાદીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. નેશનલ ઇન્વેસ્ટીગેટીંગ એજન્સી દ્વારા જમ્મુ-કાશ્મીરના પાંચ અલગાવવાદીઓ સહિત ,કુલ 27 સામે ચાર્જશીટ દાખલ કરાઈ છે. એનઆઈએ એ દાખલ કરેલી બીજી સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં યાસિન મલિક, આસિયા અંદરાબી અને એન્જિનીયર રશીદ સામે ચાર્જશીટ દાખલ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply