કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હી ખાતે વિવિધ નવી ઓફિસ બિલ્ડિંગનું ઉદ્ધાટન કરશે
Live TV
-
આ નવી ઓફિસ બિલ્ડિંગોમાં BBSSL, NCOL અને NCELનો સમાવેશ થાય છે
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી, અમિત શાહ વર્લ્ડ ટ્રેડ સેન્ટર, નૌરોજી નગર, નવી દિલ્હી ખાતે ત્રણ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (BBSSL), નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ (NCOL) અને નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ (NCEL) માટે નવી ઓફિસ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે.
