Skip to main content
Settings Settings for Dark

જેડે હત્યા કેસ મામલે છોટા રાજન સહિત 9 આરોપીઓને આજીવન કેદ

Live TV

X
  • ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ જ્યોતિર્મય ડે હત્યા કેસમાં મકોકા કોર્ટે છોટા રાજન સહિત સાત આરોપીઓને દોષિત જાહેર કરતા ઉમરકેદની સજા સંભળાવી છે. આશરે સાત વર્ષ જૂના આ કેસમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (MCOCA)કોર્ટે આરોપી પત્રકાર જિજ્ઞા વોરા અને જોસેફ પોલ્સનને નિર્દોષ છોડ્યા છે.

    આ કેસની શરૂઆતની તપાસ મુંબઈ પોલીસે કરી હતી, બાદમાં આ કેસ સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો હતો. મામલાની તપાસ કર્યા બાદ સીબીઆઈએ મકોકા કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. મકોકા સ્પેશ્યલ કોર્ટના જજ સમીર એસ અડકરે આ અંગે નિર્ણય સંભળાવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply