Skip to main content
Settings Settings for Dark

પીએમ મોદી પાર્ટી હેડક્વાર્ટરમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 6:30 કલાકે બીજેપી હેડક્વાર્ટર પહોંચશે અને લોકસભા ચૂંટણીમાં જીત બાદ બીજેપી કાર્યકર્તાઓને મળશે . કાર્યકર્તાઓના પ્રયાસો બદલ તેમનો આભાર માનશે.

    પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટે 3 મહિના, દિવસના 24 કલાક અથાક મહેનત કરી તેવા 100થી 150 કાર્યકર્તાઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદી મુલાકાત કરશે. આજે સાંજે ભાજપના મુખ્યમથક ખાતે મુલાકાત કરશે. આ સિવાય કાર્યાલયની રોજબરોજની ગતિવિધિઓ વિશે પણ પૂછપરછ કરશે.

    જો કે આ પ્રથમ વખત નથી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. આ પહેલાં 2014 અને 2019ની લોકસભા ચૂંટણી પછી પાર્ટીના કાર્યકરોને આવી જ રીતે મળ્યા હતા અને તેમનો આભાર માન્યો હતો.  પીએમ મોદીની બીજેપી કાર્યકર્તાઓ સાથે મુલાકાત પહેલાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ મળી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply