Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રોપદ્રી મુર્મુ આજે મેઘાલયને અનેક વિકાસ પરિયોજનાની ભેટ આપશે

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ પૂર્વોત્તરના પ્રવાસે છે. તેઓ આજે પ્રવાસના બીજા દિવસે મેઘાલયને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. રાષ્ટ્રપતિ તુરાના બાલ્જેક એરપોર્ટ પર સ્વયં સહાયતા સમૂહોના સદસ્યોને પણ સંબોધિત કરશે.

    રાષ્ટ્રપતિ વર્ચુયલ રીતે તુરામાં એકીકૃત વહીવટી પરિસરની આધારશિલા રાખશે. રાષ્ટ્રપતિ માવફલાંગમાં એક સભાને પણ સંબોધિત કરશે. તેમજ વર્ચુયલ રીતે ઉન્નત રોંગજેંગ માંગસંગ અડોકગ્રે રોડ અને મૈરાંગ રાનીગોડાઉન અજરા રોડનું ઉદ્ઘાટન પણ કરશે.

    સાથો સાથ તેઓ શિલાંગ પીક રોપ વે અને કોંગથોંગ, માવલિંગોટ અને કુંડેનગ્રિમ ગામોમાં પર્યટન સ્થળોના આવાસોની પણ આધારાશિલા રાખશે 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply