Skip to main content
Settings Settings for Dark

વડનગર ખાતે જવાહર નવોદય વિદ્યાલય ખાતે વાર્ષિક દિવસની ઉજવણી કરાઇ

Live TV

X
  • મહેસાણા જિલ્લાના વડનગર ખાતે જવાહર નવોદય વિદ્યાલય ખાતે વાર્ષિક દિવસની ઉજવણી થઈ ગઈ. ભારત સરકાર દ્વારા સંચાલિત આ નવોદય વિદ્યાલયના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ નૃત્ય, મૂક અભિનય, રાષ્ટ્ર પ્રેમના ગીતો સહિત રજૂ કરીને બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

    મહેસાણા જિલ્લાના વડનગર ખાતે જવાહર નવોદય વિદ્યાલય ખાતે વાર્ષિક દિવસની ઉજવણી થઈ ગઈ. ભારત સરકાર દ્વારા સંચાલિત આ નવોદય વિદ્યાલયના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ નૃત્ય, મૂક અભિનય, રાષ્ટ્ર પ્રેમના ગીતો સહિત રજૂ કરીને બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે સ્વચ્છતા, વૃક્ષારોપણ, ચિત્ર સ્પર્ધા સહિતની ઇતર પ્રવૃત્તિમાં વિજેતા રહેલા 10 વિદ્યાર્થીઓને ઇનામ અને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારી દીપ્તીબહેન પ્રજાપતિ, મામલતદાર સહિતના પદિધિકારીઓએ હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply