સેલવાસની કચેરી પરિસરમાં સ્વયં સેવકોનું સફાઈ અભિયાન
Live TV
-
કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ ખાતે ગઇકાલે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત સ્વચ્છતા દૂત ડૉ. અપ્પા સાહેબ ધર્માધિકારીના જન્મદિવસના ઉપલક્ષ્ય માં સામાજિક સંગઠન ડો. નાના સાહેબ ધર્મધિકારી પ્રતિષ્ઠાન દ્વારા આજે પાટનગર સેલવાસની સરકારી કચેરીઓના પરિસરમાં 400 થી વધુ સ્વયંસેવકોએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને સ્વચ્છ સેલવાસનો અભિગમ દર્શાવ્યો હતો. સફાઈ અભિયાનમાં સેલવાસ નગરપાલિકાના સી ઈ ઓ મોહિત મિશ્રા પણ જોડાયા હતા.
