Skip to main content
Settings Settings for Dark

મહિલા ક્રિકેટ: ઓસ્ટ્રેલિયાએ ત્રીજી અને અંતિમ વનડેમાં ભારતને 43 રને હરાવ્યું

Live TV

X
  • મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે રાત્રે નવી દિલ્હીમાં રમાયેલી ત્રીજી અને અંતિમ વનડેમાં ભારતને 43 રનથી હરાવ્યું. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા 47 ઓવર અને પાંચ બોલમાં 412 રન નોંધાવ્યા. જેના જવાબમાં ભારત 47 ઓવરમાં ફક્ત 369 રન જ બનાવી શક્યું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની સીરીઝ 2-1થી જીતી લીધી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply