Gujarat
Live TV
-

PMએ હિમાચલના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ, 1,500 કરોડની સહાયની કરી જાહેરાત
09-09-2025 | 4:21 pm
વાદળ ફાટવા, ભારે વરસાદ અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં થયેલા નુકસાન અને પૂરની સ્થિતિની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે રાહત અને પુનર્વસન કાર્યને ઝડપી બનાવવા સાથે અસરગ્રસ્ત લોકો માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.
-

ગાંધીનગરમાં ફાર્મા એન્ડ લેબટેક એક્સપો-2025નો પ્રારંભ
05-08-2025 | 3:45 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સપોનો પ્રારંભ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. તેમણે પ્રદર્શનના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. ફાર્મા એન્ડ લેબટેક એક્સપોની આ 20માં એડિશનમાં કોનકરન્ટ ઇવેન્ટ્સ, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ એક્સ્પો અને રો એન્ડ પેકેજિંગ મટિરિયલ એક્સ્પો ઉમેરવામાં આવ્યા છે.
-

પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ-૨૦૨૪ ગૃહમાં પસાર
22-08-2024 | 6:17 pm
પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ-૨૦૨૪ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર
-

ભાવનગર ખાતે ‘નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020’ના ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઇ પત્રકાર પરિષદ
27-07-2023 | 6:26 pm
નવી શિક્ષણ નીતિ-2020 થકી બાળકોનો સર્વાંગી વિકાસ થશે
-

-

-

-

-
મહેસૂલ મંત્રી કૌશિક પટેલે વાવાઝોડા સંદર્ભે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી
19-05-2021 | 12:41 pm
ગાંધીનગરઃ રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે આજે તાઉ'તે વાવાઝોડા બાદની પરિસ્થિતિ અંગે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી.
-

-
પ્રાથમિક શિક્ષકોનો ગ્રેડ પે ઘટાડવાનો પરિપત્ર હાલ પૂરતો સ્થગિત, શિક્ષણમંત્રીની જાહેરાત
17-07-2020 | 9:02 pm
રાજ્યના પ્રાથમિક શિક્ષકોનો ગ્રેડ પે ઘટાડવાનો પરિપત્ર હાલ પૂરતો સ્થગિત - શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત - રાજ્યના 65 હજાર જેટલા શિક્ષકોને મળશે લાભ
-
સોમનાથ જબલપુર ટ્રેનમાં જર્મન ટેક્નોલોજીના કોચ લાગશે
25-05-2019 | 5:48 pm
ભારતીય રેલ વિભાગ દ્રારા સોમનાથથી જબલપુર જતી ટ્રેનમાં જર્મન ટેકનોલોજી વાળા નવા કોચ લગાડવામાં આવ્યા છે. આ ટ્રેનમાં લગભગ 22 કોચ છે.
