FONT SIZE
RESET
અમદાવાદ - કેન્સર કોવિડ હોસ્પિટલમાં દેવરામભાઈની યોગ્ય ઓળખ પછી જ પ્રોટોકોલ પ્રમાણે અંતિમ સંસ્કાર કરાયા
31-05-2020 | 9:01 pm
Gujarat
રાજ્યમાં કન્ટેઈનમેન્ટ સિવાયના વિસ્તારમાં એસ.ટી. બસ સેવા પૂર્વવત, ગીતા મંદિર મુખ્ય બસ મથકનો ઉપયોગ થશે નહીં
31-05-2020 | 8:26 pm
કચ્છ યુનિવર્સિટીએ આગામી 25 જૂનથી માત્ર અનુસ્નાતક કક્ષાના છાત્રોની પરીક્ષા લેવાનો કર્યો નિર્ણય
31-05-2020 | 6:43 pm
વંદે ભારત મિશન અંતર્ગત દક્ષિણ ગુજરાતના 110 જેટલા વિદ્યાર્થીઓ વિદેશથી પોતાના માદરે વતન પરત ફર્યા
31-05-2020 | 4:37 pm
અમદાવાદ-ગાંધીનગર પોઇન્ટ ટુ પોઈન્ટ બસ સેવા 50% કેપેસિટી સાથે આવતી કાલથી થશે શરૂ
31-05-2020 | 2:27 pm
પહેલી જૂન થી અમદાવાદ સ્ટેશનથી 10 સ્પેશિયલ ટ્રેનો ચાલશે
31-05-2020 | 12:19 pm
રાજ્યના આરોગ્ય અગ્રસચિવ ડોક્ટર જંયતિ રવિએ લીધી મહીસાગર જિલ્લાની મુલાકાત
31-05-2020 | 10:04 am
જાણો અનલોક-૧માં ગુજરાતમાં શું ખુલશે, ટુવ્હીલર પર હવે બે જણાં બેસી શકશે જ્યારે સિટી બસ સેવા ૫૦ ટકા કેપિસિટી સાથે થશે શરૂ
30-05-2020 | 10:36 pm
ગુજરાતમાં નવા 412 પોઝિટિવ કેસ, જ્યારે 621 દર્દીઓએ આપી કોરોનાને માત
30-05-2020 | 9:06 pm
ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરીણામ જૂન મહિનાના પહેલા અઠવાડીયામાં આવશે
30-05-2020 | 6:14 pm
કોરોના વાયરસ મહામારીના વ્યવસ્થાપન અને નિયંત્રણ માટે સુરત સ્માર્ટ સિટીએ “SMC COVID-19" વેબ પોર્ટલ અને એપ્લીકેશન કર્યું લોન્ચ
30-05-2020 | 3:29 pm
GPSC દ્રારા 1 જૂન થી 30 જૂન 2020 સુધીમાં આયોજિત તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી
30-05-2020 | 1:09 pm
CM વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ દ્રારા સિવિલ હોસ્પિટલ અમદાવાદના ઓપીડીનું નિરીક્ષણ કર્યું
30-05-2020 | 12:51 pm
કોરોના વાયરસ મહામારીના વ્યવસ્થાપન અને નિયંત્રણમાં સુરત સ્માર્ટ સીટીની મહત્વની આઈટી પહેલ
29-05-2020 | 8:10 pm
ગુજરાતમાં નવા 372 પોઝિટિવ કેસ, જ્યારે 608 દર્દીઓએ આપી કોરોનાને માત
29-05-2020 | 8:22 pm
કોરોના વાયરસના કારણે દેશના જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલાનું 88 વર્ષની વયે નિધન
29-05-2020 | 6:33 pm
ગુજરાત હાઇકોર્ટે કોવિડ-19ની સારવાર મામલે રાજ્ય સરકારને આપી રાહત
29-05-2020 | 6:00 pm
GPSC દ્વારા 1થી 30 જૂન સુધીની તમામ પરીક્ષાઓ કરાઈ રદ; રદ કરાયેલી તમામ પરીક્ષાની તારીખ 20 જૂને વેબસાઈટ પર કરાશે જાહેર
29-05-2020 | 4:43 pm
વિજય રૂપાણીએ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કોરોનાના દર્દીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યો સંવાદ
29-05-2020 | 4:28 pm
ગુજરાતમાં લોકડાઉનમાં બધુ બંધ કરી દેવાની અટકળોને મુખ્યમંત્રીએ ગણાવી અફવા
29-05-2020 | 4:24 pm
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
29-05-2020 | 1:29 pm
લોકડાઉનમાં ગાંધીનગરમાં એક વ્યક્તિએ કરાવ્યા ગરીબ પરિવારની યુવતીના સાદાઈથી લગ્ન
29-05-2020 | 10:29 am
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્વારા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે કારકીર્દી માર્ગદર્શન વેબીનાર યોજાશે
28-05-2020 | 6:47 pm
રાજ્યના ઉદ્યોગ, વેપાર, ધંધા-રોજગારને ફરી ધબકતા કરવા પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં કમિટી રચવામાં આવી
28-05-2020 | 4:29 pm