વૈજ્ઞાનિક
Live TV
-

ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ GalaxEyeને 'OptoSAR' ટેકનોલોજીના US પેટન્ટ મળ્યાં
08-09-2026 | 11:35 am
નવી દિલ્હી: ભારતીય સ્પેસ-ટેકનોલોજી સ્ટાર્ટઅપ 'ગેલેક્સઆઈ' (GalaxEye) એ એક મોટી વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીની ક્રાંતિકારી 'ઓપ્ટોસાર્' (OptoSAR) ઈમેજિંગ ટેકનોલોજી માટે યુનાઇટેડ સ્ટેટ્સ (US) તરફથી સત્તાવાર પેટન્ટ એનાયત કરવામાં આવ્યું છે. આ સફળતા સાથે જ ગ્લોબલ ડીપ-ટેક ક્ષેત્રે ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપનો દબદબો વધુ મજબૂત થયો છે. નોંધનીય છે કે, આ મૂળભૂત ટેકનોલોજી માટે ભારતમાંથી અગાઉથી જ પેટન્ટ મળી ચૂક્યું છે.
-

-

ધો.6થી 12 ના વિદ્યાર્થીઓને બાળ વૈજ્ઞાનિક બનવાની તક, 15 ઓગસ્ટ સુધી નોંધણી
05-08-2026 | 12:51 pm
ગુજરાતના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધન ક્ષમતા અને નવીન વિચારસરણી વિકસાવવાના ઉદ્દેશ્યથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા 'નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC)-2026' માટે નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ, ભારત સરકારના NCSTCના માર્ગદર્શન હેઠળ યોજાતા આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કાર્યક્રમમાં ગુજકોસ્ટ ગુજરાત રાજ્યમાં કો-ઓર્ડિનેટર તરીકે ઉત્સાહપૂર્વક આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમ બાળકોને પોતાના વિસ્તારની સમસ્યાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરીને તેના વ્યવહારુ અને ટકાઉ ઉકેલો રજૂ કરવાની અનોખી તક પૂરી પાડે છે.
-

ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રમાં નવી શોધ: વૈજ્ઞાનિકોએ ક્વોન્ટમ માપનની નવી રીત શોધી કાઢી
14-05-2026 | 4:41 pm
વૈજ્ઞાનિકોએ ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રમાં એક આશ્ચર્યજનક વર્તન શોધી કાઢ્યું છે, જે દર્શાવે છે કે ક્યારેક વિરુદ્ધ સ્થિતિમાં તૈયાર કરાયેલા બે કણો એક જ સ્થિતિમાં રહેલા કણો કરતાં વધુ માહિતી વહન કરી શકે છે.
-

ઇલેક્ટ્રોનિક્સ અને IT ક્ષેત્રે IP વ્યાપારીકરણને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સંમેલનનું આયોજન
13-05-2026 | 3:06 pm
નવી દિલ્હીમાં 12 મે 2026ના રોજ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય દ્વારા બૌદ્ધિક સંપદા (IP) વ્યાપારીકરણ પર રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં 'IP કેટાલિસ્ટ' પહેલ અને તેના ડિજિટલ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે સંશોધન અને ઉદ્યોગો વચ્ચેના અંતરને ઘટાડવા માટે કાર્ય કરશે. આ પહેલનો મુખ્ય હેતુ ભારતની ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત કરી 'પેટન્ટથી ઉત્પાદન' સુધીની યાત્રાને વેગ આપી આર્થિક વૃદ્ધિ સાધવાનો છે.
-

Artemis II ની ઝલક: Orion સ્પેસક્રાફ્ટના 32 કેમેરાએ પૃથ્વી અને ચંદ્રની અદભૂત તસવીરો કેદ કરી
08-04-2026 | 12:37 pm
નાસાના Artemis II મિશન દરમિયાન ઓરિયન સ્પેસક્રાફ્ટમાં લાગેલા 32 અત્યાધુનિક કેમેરા દ્વારા પૃથ્વી અને ચંદ્રની અદભૂત તસવીરો કેદ કરવામાં આવી છે. મિશનના ચાર અવકાશયાત્રીઓએ પ્રથમવાર સ્પેસ ફ્લાઈટ માટે મંજૂર થયેલા સ્માર્ટફોન અને હાઈ-ટેક DSLR કેમેરાની મદદથી ચંદ્રના એવા ભાગોના ફોટા લીધા છે જે અત્યાર સુધી અદ્રશ્ય હતા. આ તસવીરોમાં પૃથ્વી પર દેખાતી દુર્લભ 'ઓરોરા લાઈટ' અને 1968ના ઐતિહાસિક 'અર્થરાઈઝ' નજારાની આધુનિક ઝલક જોવા મળી રહી છે.
-

ભારતની સોવરેન AI મોડલ વ્યૂહરચના પરિણામ આપી રહી છે: અશ્વિની વૈષ્ણવ
08-02-2026 | 1:26 pm
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતની 'સોવરેન AI' વ્યૂહરચનાની સફળતા પર ભાર મૂકતા દેશના પ્રથમ સ્વદેશી ફાઉન્ડેશનલ મોડલ 'સર્વમ AI' ની પ્રશંસા કરી છે. સરકારના રૂ.10,300 કરોડના ઇન્ડિયા AI મિશન હેઠળ ભારતીય ભાષાઓ અને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારત હવે ફેબ્રુઆરીમાં 'AI ઈમ્પેક્ટ સમિટ 2026' ની યજમાની કરીને વૈશ્વિક ટેક ક્ષેત્રે નવી ઓળખ ઊભી કરવા તૈયાર છે.
-

ISROનું વર્ષનું પ્રથમ ધમાકેદાર મિશન
12-01-2026 | 10:33 am
ISROનું વર્ષનું પ્રથમ ધમાકેદાર મિશન: PSLV-C62 દ્વારા 'અન્વેષા' સહિત 19 ઉપગ્રહો આજે અવકાશમાં ગુંજશે
-

DRDO ની સિદ્ધિ: એક જ લોન્ચરથી બે 'પ્રલય' મિસાઇલોનું સાલ્વો લોન્ચ
31-12-2025 | 8:29 pm
DRDO એ એક જ લોન્ચરથી બે 'પ્રલય' મિસાઇલોનું સાલ્વો લોન્ચ સફળતાપૂર્વક કર્યું.
-

ભારત બનશે ક્વોન્ટમ સુપરપાવર, નીતિ આયોગે બહાર પાડ્યો રોડમેપ
05-12-2025 | 5:27 pm
નીતિ આયોગના ફ્રન્ટિયર ટેક હબે ભારતને વૈશ્વિક ક્વોન્ટમ સુપરપાવર બનાવવા માટે એક રોડમેપ રજૂ કર્યો છે, જેમાં સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે ક્વોન્ટમ ટેકનોલોજી આરોગ્ય, નાણાં અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા ક્ષેત્રોમાં પરિવર્તન લાવશે. રોડમેપમાં રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન દ્વારા સંશોધન અને વ્યાવસાયિકરણને વેગ આપીને ભારતને ક્વોન્ટમ ટેકનોલોજીનો આપૂર્તિકર્તા બનાવવાની વ્યૂહરચના છે, જે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં વ્યૂહાત્મક ભૂમિકા ભજવશે.
-

રેલવેનું યાત્રીઓના હિતમાં મોટું પગલું: હવે ઓટીપી વેરિફિકેશન દ્વારા થશે તત્કાલ ટિકિટનું બુકિંગ
03-12-2025 | 7:58 pm
રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગમાં ગેરરીતિ રોકવા અને પારદર્શિતા વધારવા માટે ફિઝિકલ રિઝર્વેશન કાઉન્ટર્સ પર પણ ઓટીપી વેરિફિકેશન ફરજિયાત કર્યું છે. આ સિસ્ટમ પાયલોટ ધોરણે 52 ટ્રેનોમાં શરૂ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં અન્ય ટ્રેનોમાં પણ લાગુ થશે.
-

ભારતમાં WhatsApp Web દર 6 કલાકે થશે લોગઆઉટ, DoT એ જારી કર્યા નવા નિયમો
01-12-2025 | 2:49 pm
દૂરસંચાર વિભાગના નવા નિયમો મુજબ, WhatsApp Web અને અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ્સ દર 6 કલાકે આપમેળે લોગઆઉટ થશે. આ નિયમ હેઠળ મૂળ સિમ કાર્ડનું ડિવાઇસમાં સતત હાજર રહેવું ફરજિયાત છે, જેનો હેતુ સાયબર છેતરપિંડીને રોકવાનો છે.
-

ચક્રવાત 'દિત્વાહ'નો ખતરો વધ્યો, તમિલનાડુ-પુડુચેરી માં ભારે વરસાદની ચેતવણી
28-11-2025 | 11:22 am
ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે ચેતવણી જાહેર કરતાં જણાવ્યું છે કે ચક્રવાતી તોફાન 'દિત્વાહ' (Ditwah) શ્રીલંકાના દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર સક્રિય છે. છેલ્લા 6 કલાકમાં આ વાવાઝોડું 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે.
-

માત્ર છોડ નહીં, પ્રકૃતિનું વરદાન છે તુલસી, બુસ્ટ થાય છે ઇમ્યુનિટી
28-11-2025 | 9:29 am
જો શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) મજબૂત રહે તો કોઈ પણ સમસ્યા સ્પર્શી શકશે નહીં. વળી, નબળી ઇમ્યુનિટી અનેક બીમારીઓનું કારણ બની જાય છે. દરેક ઘરમાં સરળતાથી મળી જતા તુલસીના છોડને આયુર્વેદ કોઈ વરદાનથી ઓછો ગણાવતું નથી.
-

દેશના વૈજ્ઞાનિકોની કમાલ: હવે શરીરમાંથી વીજળી પેદા કરશે
22-11-2025 | 12:32 pm
દેશના વૈજ્ઞાનિકોએ એક એવો ખાસ લચીલો પદાર્થ તૈયાર કર્યો છે, જે શરીરના સામાન્ય હલનચલન, જેમ કે હૃદયના ધબકારા, શ્વાસ લેવો, આંગળીઓની હિલચાલ અથવા ચાલવાથી પોતે જ વીજળી પેદા કરી શકે છે. આ સિદ્ધિ બૅંગ્લુરુ સ્થિત સેન્ટર ફોર નેનો એન્ડ સોફ્ટ મૅટર સાયન્સિસ (CeNS)ના વૈજ્ઞાનિકોએ હાંસલ કરી છે, જે વિજ્ઞાન અને ટેક્નૉલૉજી મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા છે.
-

ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ આત્મનિર્ભરતાનું પ્રતીક બન્યું: INS વિક્રાંત
27-10-2025 | 5:51 pm
દેશનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ (IAC-1), INS વિક્રાંત, આત્મનિર્ભર ભારતની મહત્વાકાંક્ષા અને ક્ષમતાનું ગૌરવપૂર્ણ પ્રતીક છે.
-

મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનું વૈશ્વિક હબ બન્યું ભારત
13-10-2025 | 4:47 pm
ભારત એક દાયકામાં ઉત્પાદનમાં છ ગણા વધારા સાથે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનું વૈશ્વિક હબ બની ગયું છે, જેણે 25 લાખથી વધુ રોજગારીનું સર્જન કર્યું છે. PLI અને SPECS જેવી મજબૂત સરકારી નીતિઓના સમર્થનથી, ભારત 2030-31 સુધીમાં $500 બિલિયનનું ઘરેલુ ઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ પ્રયાસો ભારતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં એક મહત્ત્વપૂર્ણ ખેલાડી તરીકે સ્થાપિત કરી રહ્યા છે, જે ઓટોમોટિવ અને મેડિકલ ઇલેક્ટ્રોનિક્સ સહિત તમામ આધુનિક ઉદ્યોગોને શક્તિ પ્રદાન કરે છે.
-

SpaceX Starshipની 10મી ટેસ્ટ ફ્લાઇટ મુલતવી રખાઈ, નવી તા. 25 ઑગસ્ટ નક્કી થઈ
25-08-2025 | 6:01 pm
એલોન મસ્કની આગેવાની હેઠળના સ્પેસએક્સે સોમવારે ગ્રાઉન્ડ સિસ્ટમ સમસ્યાઓના કારણે તેના વિશાળ રોકેટ સ્ટારશીપની 10મી ટેસ્ટ ફ્લાઇટ મુલતવી રાખી હતી.
-

અવકાશયાત્રી શુભાંશુ શુક્લા લખનૌ પહોંચ્યા, બાળકોને 2040 ચંદ્ર પર ઉતરાણનો સંદેશ આપ્યો
25-08-2025 | 3:04 pm
બાળકોએ પરેડ સાથે તેમનું સ્વાગત કર્યું અને આખું કેમ્પસ "ભારત માતા કી જય" અને "વંદે માતરમ" ના નારાઓથી ગુંજી ઉઠ્યું.
-

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શુભાંશુ શુક્લાને મળ્યા, કહ્યું - દેશને તેમની સિદ્ધિઓ પર ગર્વ છે
21-08-2025 | 4:12 pm
અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મુલાકાત કરી ગગનયાન મિશન અંગે ચર્ચા કરી.
-

ભારતે 'અગ્નિ-5' બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
20-08-2025 | 8:27 pm
ભારતે બુધવારે તેની અત્યાધુનિક મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઇલ 'અગ્નિ-5'નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
-

મોરબીમાં યોજાયું અનોખું સ્પેસ એક્ઝિબિશન: 134 બાળ વૈજ્ઞાનિકોએ રજૂ કર્યા 48 પ્રોજેક્ટ
06-08-2025 | 8:05 am
મોરબીમાં યોજાયું અનોખું સ્પેસ એક્ઝિબિશન: 134 બાળ વૈજ્ઞાનિકોએ રજૂ કર્યા 48 પ્રોજેક્ટ
-

WhatsAppએ જૂન મહિનામાં ભારતમાં 98 લાખથી વધુ એકાઉન્ટ્સ પર મુક્યો પ્રતિબંધ
03-08-2025 | 11:50 am
વપરાશકર્તાઓ તરફથી કોઈપણ ફરિયાદ મળે તે પહેલાં જ આમાંથી લગભગ 19.79 લાખ એકાઉન્ટ્સ પર સક્રિયપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવા ઉપરાંત, WhatsApp એ ભારતમાં વપરાશકર્તાઓ તરફથી મળેલી ફરિયાદો પર પણ કાર્યવાહી કરી.
-

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આવતીકાલે પહોંચશે પૃથ્વી પર
14-07-2025 | 11:05 am
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આવતીકાલે પહોંચશે પૃથ્વી પર
-

ભારતના 'ગૌરવ' શુભાંશુ શુક્લાની 15 જુલાઈએ અંતરિક્ષમાંથી વાપસી
13-07-2025 | 12:02 pm
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું પૃથ્વી પર પરત ફરવાનું નક્કી છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે રવિવારે જણાવ્યું હતું કે શુભાંશુ શુક્લા 15 જુલાઈએ બપોરે 3 વાગ્યે (ભારતીય સમય) પૃથ્વી પર પાછા ફરશે. તેઓ એક્સિઓમ-4 મિશન હેઠળ ત્રણ અન્ય અવકાશયાત્રીઓ સાથે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ગયા હતા અને હવે તેમનું 14 દિવસનું અવકાશ મિશન પૂર્ણ થયું છે.
-

સાયન્સ સિટી ખાતે "બાળ ઉર્જા રક્ષક દળ" કાર્યક્રમનો પ્રારંભ: વિદ્યાર્થીઓમાં ઉર્જા જાગૃતિ વધારવાનો લક્ષ્યાંક
10-07-2025 | 1:20 pm
સાયન્સ સિટી ખાતે "બાળ ઉર્જા રક્ષક દળ" કાર્યક્રમનો પ્રારંભ: વિદ્યાર્થીઓમાં ઉર્જા જાગૃતિ વધારવાનો લક્ષ્યાંક
-

ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશમાં નવો ઇતિહાસ રચ્યો, રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ અભિનંદન આપ્યા
25-06-2025 | 4:52 pm
ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ Axiom મિશન 4 હેઠળ અવકાશમાં પગ મૂકીને નવો રેકોર્ડ બનાવ્યો.
-

શુભાંશુ શુક્લાના એક્સિઓમ-4 મિશનનું લોન્ચિંગ હવે 19 જૂને થશે
14-06-2025 | 4:04 pm
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ લોકોને લઈને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચનાર બહુપ્રતિક્ષિત એક્સિઓમ-4 વાણિજ્યિક મિશન હવે 19 જૂને લોન્ચ થશે.
-

IMD, CSIR જેવી વૈજ્ઞાનિક સંસ્થાઓની સુરક્ષા વધારવામાં આવશે, ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ડૉ. જિતેન્દ્ર સિંહે કરી જાહેરાત
11-05-2025 | 10:51 am
ડૉ. સિંહે દેશની ઘણી અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી, જેમાં CSIR-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિગ્રેટિવ મેડિસિન, જમ્મુ, CSIR-સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓર્ગેનાઇઝેશન અને CSIR-ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઇક્રોબાયલ ટેકનોલોજી, ચંદીગઢ, CLRI, જલંધર, નેશનલ એગ્રી-ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ (NABI), મોહાલી અને લદ્દાખ સ્થિત પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના કેન્દ્રનો સમાવેશ થાય છે.
-

ISRO અને તેના ચેરમેન દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સુનિતા વિલિયમ્સને અભિનંદન પાઠવ્યા
19-03-2025 | 10:20 am
સુરક્ષિત વાપસીની ઉજવણી કરવા માટે આખું વિશ્વ એકત્ર થયું
-

આખરે 9 મહિનાના બાદ ધરતી પર પરત ફર્યા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર
19-03-2025 | 7:59 am
અમને તમારા અને તમારા કાર્ય પર કેટલું ગર્વ છે : PM Modi
-

9 મહિનાના લાંબા અવકાશ મિશન પછી સુનિતા વિલિયમ્સ આજે સ્વદેશ પરત ફરશે
18-03-2025 | 12:52 pm
ટેકનિકલ કારણોસર તેમનું પરત ફરવામાં વિલંબ થયો છે
-

'એરો ઇન્ડિયા 2025' માં સ્પેસ કિડ્સ ઇન્ડિયાનો સ્ટોલ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યો
13-02-2025 | 8:36 am
વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરાયેલા ઉપગ્રહો લોન્ચ કરવા માટે જાણીતું
-

-

ચીનના AI બોટ DeepSeekએ અમેરિકન ટેક કંપનીઓમાં ખળભળાટ મચાવી દીધો
28-01-2025 | 11:14 am
DeepSeekએ ઘણી ટેક કંપનીઓને આપ્યો ઝટકો
-

ચાઇનીઝ DeepSeek AIએ ChatGPT અને Google Geminiને પાછળ છોડી દીધા, સિલિકોન વેલીમાં હલચલ તેજ
28-01-2025 | 10:31 am
ચીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દોડમાં મોટી છલાંગ લગાવી છે. એવું લાગતું હતું કે અમેરિકન કંપનીઓ આ રેસમાં અન્ય કોઈપણ દેશ કરતા ઘણી આગળ હતી, પરંતુ ચીને તે ખોટું સાબિત કરી દીધું છે. ચીને આ સેગમેન્ટમાં DeepSeek R1 રજૂ કર્યું છે, જે એક ઇન્ટ્રોડ્યુસ મોડેલ છે. ચાલો જાણીએ કે આ મોડેલ કેમ લોકપ્રિય થઈ રહ્યું છે
-

IIT ગુવાહાટીએ એક ખાસ નેનોમટીરિયલ બનાવ્યું છે, જે માનવ કોષો અને પર્યાવરણમાં પારાને સરળતાથી શોધી શકશે
27-01-2025 | 7:28 pm
નેનોમટીરિયલ ટેકનોલોજી માત્ર માનવ શરીરના કોષોમાં જ નહીં પરંતુ પર્યાવરણમાં પણ પારાની હાજરી શોધવામાં મદદ કરશે
-

-

ઇસરો બનાવશે નવો ઈતિહાસ, સ્પેડેક્સ મિશનના બંને અવકાશયાનને 3 મીટરના અંતરે લાવવામાં આવ્યા
12-01-2025 | 11:43 am
PSLV-C60 રોકેટની મદદથી આ મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું
-

વી. નારાયણન ISRO ના નવા બનશે વડા, 14 જાન્યુઆરીએ એસ. સોમનાથનું સ્થળ ચાર્જ સંભાળશે
08-01-2025 | 12:06 pm
તેઓ મુખ્યત્વે રોકેટ અને અવકાશયાન પ્રોપલ્શનમાં નિષ્ણાત માનવામાં આવે છે
