આરોગ્ય
Live TV
-

-

મહીસાગર: બાલાસિનોરમાં હિપેટાઇટિસ A નો કહેર
25-12-2025 | 11:41 am
મહીસાગર: બાલાસિનોરમાં હિપેટાઇટિસ A નો કહેર, જિલ્લા કલેક્ટરે હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી
-

મેક ઇન ઇન્ડિયા : AIIMS દ્વારા સંચાલિત 'સુપરનોવા' સ્ટેન્ટ રીટ્રીવરનું સફળ પરીક્ષણ
14-12-2025 | 11:16 am
દિલ્હીની એમ્સે આ ક્ષેત્રે ઇતિહાસ રચ્યો છે.દેશનો પ્રથમ સ્વદેશી ક્લિનિકલ ટ્રાયલ 'ગ્રાસરૂટ' (ગ્રેવિટી સ્ટેન્ટ-રિટ્રીવર સિસ્ટમ ફોર રીપર્ફ્યુઝન ઓફ લાર્જ વેસલ ઓક્લુઝન સ્ટ્રોક ટ્રાયલ) સફળ રહ્યો છે, જેમાં અત્યાધુનિક સુપરનોવા સ્ટેન્ટ રિટ્રીવરે ઉત્કૃષ્ટ પરિણામો આપ્યા છે
-

માત્ર સુંદર જ નહીં, સ્વાસ્થ્ય માટે ખજાનો છે સૂરજમુખી
06-12-2025 | 9:18 am
સૂર્યમુખીનું પીળું ફૂલ એ માત્ર બગીચાઓની શોભા વધારવા માટે નથી, પરંતુ ઔષધીય ગુણોથી ભરપૂર સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. તેના સેવનથી ઘણા ફાયદા થાય છે. આયુર્વેદમાં સૂર્યમુખીને 'સૂર્યમુખી' પણ કહેવામાં આવે છે અને તેના ફૂલ, બીજ, પાંદડા અને તેલનો સદીઓથી શારીરિક અને માનસિક સમસ્યાઓના ઇલાજમાં ઉપયોગ થતો આવ્યો છે.
-

દેશી ઘી: ભારતનો અસલી સુપરફૂડ, જે સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનું રાખે ધ્યાન
25-11-2025 | 4:01 pm
દેશી ઘીને ભારતનો અસલી સુપરફૂડ ગણાવવામાં આવ્યો છે, જે સદીઓથી તાકાત અને લાંબી ઉંમરનું પ્રતીક છે. તેમાં રહેલા ઓમેગા-3 અને વિટામિન K2 જેવા પોષક તત્વો તેને સંપૂર્ણ ઔષધિ બનાવે છે, જે પાચન સુધારે છે, મગજને પોષણ આપે છે અને સાંધાને મજબૂત કરે છે. આયુર્વેદ તેને 'યોગવાહી', 'રસાયણ' અને ત્રણેય દોષોને સંતુલિત કરનારું શ્રેષ્ઠ સ્નિગ્ધ તત્વ માને છે.
-

કમર અને ઊંચાઈનો ગુણોત્તર જણાવશે હૃદય રોગનું સાચું જોખમ
05-11-2025 | 11:28 am
નવા સંશોધન મુજબ, હૃદય રોગનું જોખમ માપવા માટે બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ) કરતાં કમર અને ઊંચાઈનો ગુણોત્તર વધુ ભરોસાપાત્ર છે. આ ગુણોત્તર (0.5 થી વધુ હોય તો) પેટની આસપાસ જમા થતી ચરબીને વધુ સારી રીતે દર્શાવે છે, જે સામાન્ય વજનવાળા લોકોમાં પણ જોખમની ઓળખ માટે સરળ સ્ક્રીનિંગ ટૂલ બની શકે છે.
-

સૂર્યોદય પહેલાં ઉઠવું ઘણી સમસ્યાઓનો ઉકેલ, આયુષ મંત્રાલય ગણાવ્યા તેના અનેક ફાયદા
03-11-2025 | 3:38 pm
સવારે વહેલા ઉઠવાથી શરીરના હોર્મોન્સ, જેમ કે મેલાટોનિન અને કોર્ટિસોલ થાય છે સંતુલિત, જેનાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો કરે છે અને થાક અટકાવમાં કરે છે મદદ
-

-

સ્ટેમ સેલ થેરાપી હાર્ટ એટેક પછી હૃદયની નિષ્ફળતા નું જોખમ ઘટાડવામાં મદદરૂપ
30-10-2025 | 3:23 pm
એક નવા ક્લિનિકલ ટ્રાયલના તારણો અનુસાર, જે દર્દીઓને હાર્ટ એટેક પછી તરત જ સ્ટેમ સેલ થેરાપી આપવામાં આવે છે, તેમનામાં હૃદયની નિષ્ફળતાનો ખતરો નોંધપાત્ર રીતે ઘટી જાય છે. આ થેરાપી હાર્ટ એટેક પછી નબળા પડી ગયેલા હૃદયના કાર્યને સુધારવામાં અને કાર્ડિયોવેસ્ક્યુલર જોખમોને ઘટાડવામાં એક આવશ્યક સહાયક પ્રક્રિયા તરીકે કામ કરી શકે છે.
-

સીપીઆર જાગૃતિ સપ્તાહની શરૂઆત થઈ
13-10-2025 | 5:30 pm
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવ દ્વારા 13 થી 17 ઓક્ટોબર સુધી સીપીઆર જાગૃતિ સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે. તેનો હેતુ “હેન્ડ્સ-ઓન્લી સીપીઆર” જેવી સરળ તકનીકનું તાલીમ આપી, હૃદયરોગના 70% કિસ્સાઓમાં, જે હોસ્પિટલની બહાર થાય છે, ત્યાં તાત્કાલિક જીવનરક્ષક સહાય પૂરી પાડવાનો છે. સરકારનું લક્ષ્ય દરેક ઘર અને જાહેર સ્થળોએ ઓછામાં ઓછા એક વ્યક્તિને સીપીઆરની તાલીમ આપવાનું છે.
-

મહિલાઓ માટે શતાવરી વરદાન સમાન; જાણો તેના ફાયદા
10-10-2025 | 3:36 pm
શતાવરી આયુર્વેદમાં મહિલાઓ માટેની રાણી ઔષધિ તરીકે ઓળખાય છે. તે ખાસ કરીને PCOS, અનિયમિત માસિક સ્રાવ, અને હોર્મોનલ અસંતુલન જેવી સ્ત્રીઓની સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે વરદાન સમાન છે. આ ઔષધિ હોર્મોન્સને સંતુલિત કરે છે, પ્રજનન ક્ષમતા વધારે છે, ગર્ભાશયને પોષણ આપે છે અને સ્તનપાન કરાવતી માતાઓ માં દૂધની માત્રા વધારે છે. તે શીતળ અને પૌષ્ટિક છે, જે તણાવ ઓછો કરીને શારીરિક શક્તિ પ્રદાન કરે છે.
-

ટીબી મુક્ત ગુજરાત તરફ: દાંતા તાલુકામાં ટ્રુ નેટ મશીનનું લોકાર્પણ
10-10-2025 | 8:33 am
ટીબી મુક્ત ગુજરાત તરફ: દાંતા તાલુકામાં ટ્રુ નેટ મશીનનું લોકાર્પણ
-

મોરબીના હળવદમાં એનેસેફલી (Anencephaly) વિકૃતિ સાથે જન્મેલા શિશુનું અવસાન
09-10-2025 | 11:59 am
મોરબીના હળવદમાં એનેસેફલી (Anencephaly) વિકૃતિ સાથે જન્મેલા શિશુનું અવસાન: ફોલિક એસિડની ઊણપ ગંભીર સ્થિતિ માટે જવાબદાર
-

ભુજમાં ગુજરાત રાજ્ય કક્ષાની બાળ રોગ નિષ્ણાત ડોક્ટરોની કોન્ફરન્સ સંપન્ન
09-10-2025 | 8:12 am
ભુજમાં ગુજરાત રાજ્ય કક્ષાની બાળ રોગ નિષ્ણાત ડોક્ટરોની કોન્ફરન્સ સંપન્ન: ગર્ભસ્થ શિશુના રોગો અને MT5 કાયદા પર સંવાદ
-
ભુજમાં ગુજરાત રાજ્ય કક્ષાની બાળ રોગ નિષ્ણાત ડોક્ટરોની કોન્ફરન્સ સંપન્ન
09-10-2025 | 8:01 am
ભુજમાં ગુજરાત રાજ્ય કક્ષાની બાળ રોગ નિષ્ણાત ડોક્ટરોની કોન્ફરન્સ સંપન્ન: ગર્ભસ્થ શિશુના રોગો અને MT5 કાયદા પર સંવાદ
-

આઠમો રાષ્ટ્રીય પોષણ માસ: 'સહી પોષણ દેશ રોશન'ના સંકલ્પ સાથે કુપોષણમુક્ત ભારત તરફ એક કદમ
18-09-2025 | 11:51 am
આઠમો રાષ્ટ્રીય પોષણ માસ: 'સહી પોષણ દેશ રોશન'ના સંકલ્પ સાથે કુપોષણમુક્ત ભારત તરફ એક કદમ
-

આશાનું કિરણ: RBSK ટીમની મદદથી નર્મદાના જયદેવને મળ્યું નવજીવન
01-09-2025 | 7:49 am
આશાનું કિરણ: RBSK ટીમની મદદથી નર્મદાના જયદેવને મળ્યું નવજીવન
-

કેન્સર અને આવશ્યક દવાઓ પર GST ઘટાડવાનો નિર્ણય પ્રશંસનીય: IMA
25-08-2025 | 6:12 pm
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ સોમવારે કહ્યું કે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) કાઉન્સિલ દ્વારા કેન્સર સંબંધિત અને અન્ય આવશ્યક દવાઓ પર GST ઘટાડવાનો નિર્ણય એક પ્રશંસનીય પગલું છે.
-
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) બન્યો જીવાદોરી: લ્યુકેમિયા પીડિત બાળકીને મળ્યું નવું જીવન
21-08-2025 | 12:29 pm
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) બન્યો જીવાદોરી: લ્યુકેમિયા પીડિત બાળકીને મળ્યું નવું જીવન
-

ભારતે મેલેરિયા માટે તૈયાર કરી પહેલી સ્વદેશી વેક્સિન
20-07-2025 | 11:56 am
ICMR અનુસાર હાલમાં બે મેલેરિયા રસીઓ ઉપલબ્ધ છે, જેની કિંમત પ્રતિ ડોઝ લગભગ 800 રૂપિયા છે. જોકે, તેમની અસરકારકતા 33 થી 67 ટકાની વચ્ચે છે.
-

કેરળના પલક્કડમાં નિપાહ વાયરસથી બીજું મોત
14-07-2025 | 12:46 pm
કેરળના પલક્કડમાં નિપાહ વાયરસથી બીજું મોત
-

ડાંગ જિલ્લામાં 'સ્ટોપ ડાયરીયા કેમ્પેઈન' નો પ્રારંભ: ઝાડાથી થતા બાળ મૃત્યુ ઘટાડવા ખાસ ઝુંબેશ
03-07-2025 | 10:02 am
ડાંગ જિલ્લામાં 'સ્ટોપ ડાયરીયા કેમ્પેઈન' નો પ્રારંભ: ઝાડાથી થતા બાળ મૃત્યુ ઘટાડવા ખાસ ઝુંબેશ
-

દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 7,131, એકનું મોત થયું
13-06-2025 | 2:49 pm
કેરળ અને દિલ્હી જેવા રાજ્યોમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો થયો છે. કેરળમાં આજે સક્રિય કેસોની સંખ્યા 2055 છે
-

અધોમુખ સ્વાનાસન: તણાવ અને ચિંતામાંથી મુક્તિ આપતો ચમત્કારિક યોગ
12-06-2025 | 12:37 pm
યોગ શરીર, મન અને આત્માને સંતુલિત કરવાનું શીખવે છે. તે શરીરને માત્ર લવચીક અને મજબૂત જ નહીં, પણ માનસિક શાંતિ પણ આપે છે. આજના ઝડપી જીવનમાં, યોગ અપનાવવો ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે, કારણ કે તે તણાવ ઘટાડે છે અને સ્વાસ્થ્યને સુધારે છે. યોગમાં ઘણા પ્રકારના યોગાસનો છે, જે શરીરને અલગ અલગ રીતે ફાયદો કરે છે. આમાંથી એક અધોમુખ સ્વનાસન છે. આ આસન અષ્ટાંગ યોગનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને સૂર્ય નમસ્કારના સાત આસનોમાં પણ શામેલ છે.
-

કઠોળ અને દાળને આથો લાવવાથી એન્ટીઑક્સિડન્ટ અને ડાયાબિટીસ વિરોધી ગુણ વધે છે: અભ્યાસ
07-06-2025 | 6:55 pm
કઠોળ અને દાળને આથો આપવાથી તેમના એન્ટીઑક્સિડન્ટ સ્તરમાં વધારો થાય છે, તેમજ ડાયાબિટીસ સામે લડવાની તેમની ક્ષમતામાં વધારો થાય છે.
-

ડાંગની આયુર્વેદિક હોસ્પિટલ આદિવાસી વિસ્તારમાં સ્વાસ્થ્યનું નવું કિરણ
06-06-2025 | 12:50 pm
ડાંગની આયુર્વેદિક હોસ્પિટલ આદિવાસી વિસ્તારમાં સ્વાસ્થ્યનું નવું કિરણ
-

અરવલ્લી જિલ્લામાં કોરોના સાવચેતી: એક પણ કેસ ન હોવા છતાં હોસ્પિટલો સજ્જ
06-06-2025 | 10:19 am
અરવલ્લી જિલ્લામાં કોરોના સાવચેતી: એક પણ કેસ ન હોવા છતાં હોસ્પિટલો સજ્જ
-

વિશ્વ પ્રી-એક્લેમ્પસિયા દિવસ: ગર્ભાવસ્થાના 'સાયલન્ટ કિલર'થી સાવધાન
22-05-2025 | 10:53 am
પ્રી-એક્લેમ્પસિયા એ ગર્ભાવસ્થા સંબંધિત વિકાર છે જે લગભગ પાંચથી આઠ ટકા સગર્ભા સ્ત્રીઓમાં જોવા મળે છે. તેને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે કારણ કે તેના લક્ષણો ખૂબ જ સૂક્ષ્મ હોય છે અને જ્યાં સુધી જીવલેણ પરિસ્થિતિ ઊભી ન થાય ત્યાં સુધી તે દેખાતા નથી. તેમણે કહ્યું કે સામાન્ય રીતે ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા પછી, જો સ્ત્રીનું બ્લડ પ્રેશર 140/90 થી ઉપર જાય, શરીરમાં સોજો આવે અને પેશાબમાં પ્રોટીનનું પ્રમાણ વધે, તો તેને પ્રી-એક્લેમ્પસિયા માનવામાં આવે છે. જો આ ત્રણમાંથી કોઈપણ બે લક્ષણો હાજર હોય, તો તાત્કાલિક તકેદારી રાખવી જરૂરી છે.
-

-

સ્ક્રીન પર વધુ સમય વિતાવવાને કારણે બાળકોનું વજન કેમ વધી રહ્યું છે? ડૉક્ટરોનું મહત્વનું સંશોધન
05-03-2025 | 6:43 pm
આજે લગભગ દરેક બીજા માતાપિતા સમાન પીડાથી પીડાઈ રહ્યા છે. શાળાથી લઈને ઘર સુધી બાળકોનો સ્ક્રીન ટાઈમ ઘણો વધી ગયો છે. પહેલા જાડા ચશ્મા માતાપિતાની ચિંતાઓ વધારતા હતા, પરંતુ હવે વિવિધ સંશોધનો દાવો કરી રહ્યા છે કે આ ચશ્મા વજન અને સ્થૂળતા વધારવાનું કારણ છે. છેવટે, સ્ક્રીન ટાઇમ વજનને કેવી રીતે અસર કરે છે?
-

-

-

હોલિસ્ટિક અને અફોર્ડેબલ હેલ્થકેર ફોર ઓલની સંકલ્પ પૂર્તિ માટે ગુજરાત સંકલ્પબધ્ધ
17-01-2025 | 6:27 pm
વર્ષ 2022માં ભારતનો મેડિકલ ટુરિઝમ ક્ષેત્ર $9 બિલિયનનો હોવાનો અંદાજ હતો, જેમાં દર વર્ષે 78 દેશોમાંથી આશરે 20 લાખ દર્દીઓ તબીબી, સુખાકારી અને IVF સારવાર માટે ભારતમાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાત અને એમાંય ખાસ કરીને અમદાવાદ મેડિકલ ટુરિઝમ માટે એક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે, જે સસ્તા દરે ગુણવત્તાયુક્ત તબીબી સારવાર પ્રદાન કરે છે
-

હ્યુમન મેટાન્યુમો વાઈરસથી ગભરાવવાની નહી સાવચેત રહેવાની જરૂર, જાણો શું કરવું અને શું ના કરવું
06-01-2025 | 8:30 pm
હ્યુમન મેટાન્યુમો વાઈરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુની અસર મળે છે જોવા
-

-

સિપ્લાને ભારતમાં ઇન્હેલર ઇન્સ્યુલિનના વિતરણ અને માર્કેટિંગ માટે મંજૂરી મળી છે
12-12-2024 | 9:46 am
ડાયાબીટીસના દર્દીઓ હવે ઇન્હેલર મારફતે ઇનસ્યુલીન લઇ શકશે. દવા નિર્માતા કંપની સિપ્લાએ બુધવારે જણાવ્યું હતું કે ભારતીય નિયમનકાર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ તેને દેશમાં ઇન્હેલ્ડ ઇન્સ્યુલિનનું વિતરણ અને માર્કેટિંગ કરવાની મંજૂરી આપી છે.
-

આયુષ્માન વય વંદના કાર્ડ માટે નોંધણી 25 લાખ સુધી પહોંચી
10-12-2024 | 8:09 am
રૂ. 40 કરોડથી વધારે મૂલ્યની સારવારનો લાભ લેવામાં આવ્યો છે, જેમાં 70 વર્ષ કે તેથી વધુ વયના 22,000થી વધારે વરિષ્ઠ નાગરિકોને લાભ થયો
-

-

-

