કલોલ રેલવે સ્ટેશનનો 48.22 કરોડના ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવ્યો છે. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત સ્ટેશનને આધુનિક મુસાફર સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.
ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ (FSSAI) એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત à...
કાર્લ ડાઈસેરોથ, પીટર હેગેમેન અને જોર્જ નાગેલને સંયુક્ત રીતે મળ્યું સન્માન.... માનવ મગજના જટિલ જ્ઞાનતંતુઓ, સ્મૃતિઓ, લાગણીઓ અને વર્તનને પ્રકાશના કિરણો દ્વારા નિયંત્રિત કરવાની ક્રાંતિકારી ટેકનોલોજી 'ઓપ્ટો જેનેટિક્સ'ની શોધ માટે પુરસ્કાર કરાયો એનાયત
ભારતીય ક્રિકેટ જગતમાંથી મોટા સમાચાર: હરમનપ્રીત કૌરે છોડી દીધી મહિલા ટીમની àª...
શેરબજારમાં તેજીનું જોર યથાવત: સેન્સેક્સ 300 પોઇન્ટ અને નિફ્ટી 100 પોઇન્ટ ઉછાળા સાથે ખૂલ્યા
મેડિસિન ક્ષેત્રના 2026ના નોબેલ પુરસ્કારની જાહેરાત: 'ઓપ્ટોજેનેટિક્સ' ક્ષેત્રની ક્રાંતિકારી શોધ માટે ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત પુરસ્કાર
નવી દિલ્હી: ભારતીય સ્પેસ-ટેકનોલોજી સ્ટાર્ટઅપ 'ગેલેક્સઆઈ' (GalaxEye) એ એક મોટી વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીની ક્રાંતિકારી 'ઓપ્ટોસાર્' (OptoSAR) ઈમેજિંગ ટેકનોલોજી માટે યુનાઇટેડ સ્ટેટ્સ (US) તરફથી સત્તાવાર પેટન્ટ એનાયત કરવામાં આવ્યું છે. આ સફળતા સાથે જ ગ્લોબલ ડીપ-ટેક ક્ષેત્રે ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપનો દબદબો વધુ મજબૂત થયો છે. નોંધનીય છે કે, આ મૂળભૂત ટેકનોલોજી માટે ભારતમાંથી અગાઉથી જ પેટન્ટ મળી ચૂક્યું છે.