Skip to main content
Settings Settings for Dark

આજે ભારતીય શેરબજારમાં સામાન્ય વધઘટ જોવા મળી

Live TV

X
  • આજે ભારતીય શેરબજારમાં સામાન્ય વધઘટ જોવા મળી રહી છે. સેન્સેક્સ 66 હજાર 400 અને નિફ્ટી 19 હજાર 800 આસપાસ કારોબાર કરી રહ્યા છે.આજે મીડિયા, મેટલ, ઓટો અને એનર્જી સેક્ટરમાં નવી લેવાલી નીકળતા વધારા સાથે કારોબાર કરી રહ્યાં છે.જ્યારે IT, રિયલ્ટી અને FMCG સેક્ટરમાં વેચવાલીનું દબાણ જોવા મળતા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યાં છે.

    કોમોડિટીની વાત કરીએ તો આજે બ્રેંટ ક્રુડ ઓઈલનો ભાવ ઘટાડા સાથે 85.60 ડોલર પ્રતિ બેરલ બોલાઈ રહ્યો છે.. તો આજે સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. MCX પર સોનાનો ભાવ રૂ. 58 હજાર પ્રતિ તોલા અને ચાંદીનો ભાવ રૂ. 69 હજાર 800 પ્રતિ કિલોગ્રામ બોલાઈ રહ્યો છે. તો ડોલર સામે રૂપીયો 16 પૈસા મજબૂત થઈ 83.15 થયો છે... 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply