Skip to main content
Settings Settings for Dark

ઈરાન-US વચ્ચેનો તણાવ ઘટવાથી દુનિયાભરના શેરબજારોમાં રાહતનો શ્વાસ 

Live TV

X
  • ઓઈલ અને ગેસ સેક્ટરના શેરોમાં આજે લેવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. BSEનો સેન્સેક્સ 500થી વધુ જ્યારે NSEનો નિફ્ટી 150થી વધુ અંકના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે.

    ઇરાન અને અમેરિકા વચ્ચે તણાવ ઓછો થતાં તેની અસર શેરબજાર પર જોવા મળી રહી છે. ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. દિગ્ગજ શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply