Skip to main content
Settings Settings for Dark

ગ્લોબલ માર્કેટથી નબળા સંકેતો, એશિયામાં મિશ્ર શરૂઆત

Live TV

X
  • ગ્લોબલ માર્કેટ તરફથી નબળા સંકેતો દેખાય રહ્યા છે. એશિયામાં મિશ્ર શરૂઆત થઈ છે. SGX NIFTY અને DOW FUTURESમાં દબાણ સાથેનો કારોબાર થઈ રહ્યો છે. ગઈકાલે અમેરિકી બજાર મિશ્ર બંધ થયા હતા. ડાઓ પા ટકાની ઉપર બંધ થયો હતો, પણ નાસ્ડેકમાં ઘટાડો નોંધાયો.

    ગઈકાલે અમેરિકાના બજારો ફ્લેટ બંધ થયા હતા. ગઈકાલે અમેરિકાના બજારો ખુલતી વખતે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે અમુક સ્ટોકના ભાવ અપડેટ નોતા થતા. આ અંગે USના સિક્યોરિટી એક્સચેન્જ કમિશને તપાસના આદેશ આપ્યા છે. બીજી તરફ સારા અર્નિંગ્સના પગલે બજારને ટેકો મળ્યો હતો. ગઈકાલે ડાઓ પા ટકા જેટલો તો S&P 500 ફ્લેટ ટુ પોઝિટિવ બંધ રહ્યો હતો. બીજી તરફ નાસ્ડેકમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply