Skip to main content
Settings Settings for Dark

ચાર દિવસના ઘટાડા બાદ આજે શેરબજારમાં તેજીનો માહોલ 

Live TV

X
  • ચાર દિવસના સતત ઘટાડા બાદ સપ્તાહના ત્રીજા દિવસે આજે બજારમાં જબરજસ્ત તેજી જોવા મળી હતી. કારોબારીમાં જોરદાર લેવાલીને પગલે બીએસઈના સેન્સેક્સમાં આજે 429 અંકોનો ઉછાળો જોવા મળ્યો હતો. 

    આજે મુખ્ય શેરો જેવા કે ભારતી ઈન્ફ્રાટેલ, ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ, પોલ ઈન્ડિયા, ઝી એન્ટરટેન્મેન્ટ, અને સિપ્લાના શેરોમાં લેવાલી જોવા મળી હતી. જ્યારે ટાટા મોટર્સ, જે.એસ. ડબલ્યુ. સ્ટીલ, સન ફાર્મા, ભારતીય એરટેલ અને ટીસીએસના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. 

    દિવસના અંતે બીએસઈનો સેન્સેક્સ 429 અંક વધી 41,323 જ્યારે એનએસઈનો નિફ્ટી 133 અંક વધી 12,126 અંકે બંધ થયો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply