Skip to main content
Settings Settings for Dark

ધોધમાર વરસાદ વચ્ચે સેન્સેક્સમાં 291 પોઈન્ટનો ઉછાળો 

Live TV

X
  • કારોબારી સત્રના પ્રથમ દિવસે આજે શેરબજારમાં ફૂલગુલાબી તેજી જોવા મળી. શેરબજાર સવારે ઉછાળા સાથે ખુલ્યું હતું.

    જેમાં સેન્સેક્સ 149.09 અંકના ઉછાળા સાથે 39,હજાર 543.73 પર ખુલ્યું હતું.તો સાંજે 291.86 અંકના ઉછાળા સાથે 39,હજાર 686.50 પર બંધ થયો હતો. 

    નિફ્ટી સવારે 51.05 અંકના ઉછાળા સાથે 11,હજાર 839.90 પર ખુલ્યો હતો અને સાંજે 76.75 અંકના ઉછાળા સાથે 11,હજાર 865.60 પર બંધ થયો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply