Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારમાં શાનદાર રિકવરી

Live TV

X
  • ભારતીય શેરબજારમાં શાનદાર રિકવરી: આઈટી શેરોમાં જોરદાર તેજીથી સેન્સેક્સ અને નિફ્ટી ઊછળ્યા

    ગઈકાલના ઘટાડા બાદ આજે ભારતીય શેરબજારની શરૂઆત મજબૂત રિકવરી સાથે થઈ છે. અગાઉના સત્રમાં સેન્સેક્સ 547 પોઈન્ટ અને નિફ્ટી 157પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા, પરંતુ આજે નીચલા સ્તરેથી ખરીદદારોના પુનરાગમનને કારણે બજારમાં ઉત્સાહ જોવા મળ્યો છે. આજના ટ્રેડિંગમાં BSE સેન્સેક્સ અંદાજે 650 પોઈન્ટ સુધી મજબૂત થયો છે, જ્યારે Nifty 50 પણ 22550ની સપાટી વટાવી ગયો છે.

    ગઈકાલે પ્રોફિટ-બુકિંગ અને દબાણને કારણે બજાર નરમ રહ્યું હતું, પરંતુ આજે IT સેક્ટરના શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી રહી છે. ખાસ કરીને TCS, HCL ટેક અને ટેક મહિન્દ્રા જેવા આઈટી શેરોમાં શાનદાર તેજી જોવા મળી રહી છે, જેના કારણે રોકાણકારોમાંટી સકારાત્મક માહોલ સર્જાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-10-2026 Max Temp : °C Min Temp : °C
apply