Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેર બજાર વધારા સાથે ખુલ્યા બાદ ફરીથી થયો મોટો ઘટાડો

Live TV

X
  • સપ્તાહના પ્રાંરભે ભારતીય શેર બજાર વધારા સાથે ખુલ્યા બાદ વેચવાલીનો માહોલ સર્જાતા મોટો ઘટાડો થયો હતો.

    સપ્તાહના પ્રાંરભે ભારતીય શેર બજાર વધારા સાથે ખુલ્યા બાદ વેચવાલીનો માહોલ સર્જાતા મોટો ઘટાડો થયો હતો. જેમાં સેન્સેક્સ 100 પોઇન્ટના વધારા સાથે 63,885 પોઇન્ટ પર ખુલ્યા બાદ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો અને માર્કેટ ખુલ્યાના 25 મિનિટમાં 350 પોઇન્ટ જેટલો ઘટાડો થતા રોકાણકારોમાં ચિંતા જોવા મળી હતી. 

    જે બાદ માર્કેટ રીકવર થઇને 126 પોઇન્ટ વધ્યું હતું. સવારે માર્કેટ શરુ થતા સમયે રિલાયન્સ, ટીએસના શેરને બાદ કરતા તમામ કંપનીઓના શેર્સ રેડ ઝોનમાં જોવા મળ્યા હતા. જેમાં ટાટા સ્ટીલ, એચડીએફસી બેંક, ભારતી એરટેલ, એસબીઆઇ, આઇટીસી, ટાઇટન,  લાર્સન એન્ડ ટુર્બો, મારૂતિના શેરનો સમાવેશ થાય છે. તો નીફ્ટી પણ 19053ની સપાટીએ ખુલ્યા બાદ ફરીથી સામાન્ય સુધારો થયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply