મુંબઈઃ સેન્સેક્સમાં 569 પોઈન્ટનો વધારો
Live TV
-
સેન્સેક્સ 314 પોઈન્ટના વધારા સાથે 49,515 પર ખુલ્યો હતો....કારોબાર દરમિયાન 49,786 ના ઉપલા સ્તર સુધી પહોંચ્યો
સેન્સેક્સ 314 પોઈન્ટના વધારા સાથે 49,515 પર ખુલ્યો હતો....કારોબાર દરમિયાન 49,786 ના ઉપલા સ્તર સુધી પહોંચ્યો હતો...નિફ્ટી 33 પોઈન્ટના વધારા સાથે 14,716 પોઈન્ટના વધારા સાથે ખુલી હતી...કારોબાર દરમિયાન નિફ્ટી 14,856 ના ઉપલા સ્તર સુધી પહોંચી હતી
