Skip to main content
Settings Settings for Dark

યુક્રેન સંકટને પગલે ભારતીય શેરબજાર BSE સેન્સેક્સમાં 1100 અંકોનો કડાકો જોવા મળ્યો

Live TV

X
  • યુક્રેન સંકટની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. સપ્તાહનાં બીજા કારોબારમાં BSE નાં સેન્સેક્સેમાં 1100 આંકનાં કડાકા સાથે 55 હજાર પર કારોબાર કરી રહ્યો છે. તો NSE નો નિફ્ટી 296 આંકનાં ઘટાડા સાથે 16 હજાર 500 પર કારોબાર કરી રહ્યો છે. આજે બેંક, ઓટો, ફાર્મા સેક્ટરમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. તો મેટલ અને એનર્જી સેક્ટરમાં તેજી જોવા મળી. યુક્રેન અને રશિયાનાં યુદ્ધ વચ્ચે બ્રેન્ટ કૃડ ઓઈલ 111 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું છે. MCX પર સોનાનો ભાવ રૂ.51 હજાર 600 થયો અને ચાંદીનો ભાવ રૂ.67 હજાર પર પહોંચ્યો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply