Skip to main content
Settings Settings for Dark

વાવાઝોડાના કારણે રાજ્યના 2500 જેટલા મોટા ઈંટ ઉત્પાકોને ઘણું નુકસાન

Live TV

X
  • તાઉ-તે વાવાઝોડાના કારણે રાજ્યના પચ્ચીસ સો જેટલા મોટા ઈંટ ઉત્પાકોને પણ ઘણું નુકસાન પહોંચ્યું છે. ત્યારે ગુજરાત બ્રિક્સ મેન્યુફેક્ચર્સ ફેડરેશને રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ પાસે સહાયની માગ કરી છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે ઈંટોનું ઉત્પાદન બે મહિના મોડું શરૂ થયું હતું. હજી તો માત્ર 40 ટકા ઈંટનું ઉત્પાદન થયું હતું. અને તેમાં પણ તાઉ-તે વાવાઝોડાના કારણે પડેલા વરસાદથી ઈંટ ઉત્પાદકોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply