Skip to main content
Settings Settings for Dark

શુક્રવારની મંદી સપ્તાહના પ્રથમ દિવસે પણ આગળ વધી

Live TV

X
  • શુક્રવારની મંદી સપ્તાહના પ્રથમ દિવસે પણ આગળ વધી છે. આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 59 હજાર 331ની સામે 229 પોઈન્ટ ઘટીને 59 હજાર 102 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી ગઈકાલના 17 હજાર 604ની સામે 62.40 પોઈન્ટ ઘટીને 17 હજાર 542  પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 40 હજાર 345ની સામે 489 પોઈન્ટ ઘટીને 39 હજાર 856પર ખુલ્યો હતો.એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, એચયુએલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નિફ્ટી પર સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા, જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, બજાજ ફાઈનાન્સ, એનટીપીસી અને બજાજ ફિનસર્વને સૌથી વધુ વધનારા સ્ટોક હતા.કોમોડીટી વર્લ્ડની વાત કરીએ તો, સોના ચાંદીના ભાવમાં આજે વધારો નોંધાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply