શેરબજારમાં તેજી, તમામ સેક્ટરમાં ખરીદીનો માહોલ
Live TV
-
આજે શેરબજાર ખુલતાં જ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઉછાળો જોવા મળ્યો હતો.
કન્ઝૂમર્સ ડ્યેરબલને બાદ કરતાં બાકીના તમામ સેક્ટરમાં ખરીદારીનો માહોલ હતો. દિવસભરના કામકાજને અંતે સેન્સેક્સ આંક 506 પોઇન્ટ વધીને 44 હજાર 655 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
નિફ્ટી આંક પણ 13 હજાર 109ની સપાટીએ બંધ રહ્યો હતો. ગેલ, સનફાર્મા, ઓએનજીસી અને ભારતી એરટેલના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. તો નેસ્લે, કોટક મહિન્દ્રા અને ટાઇટનના શેર ગગડ્યા હતા.
