Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં તેજી: સેન્સેક્સ 83,750 પાર, સોના-ચાંદીના ભાવ પણ વધ્યા

Live TV

X
  • શેરબજારમાં તેજી: સેન્સેક્સ 83,750 પાર, સોના-ચાંદીના ભાવ પણ વધ્યા

    સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યું છે. સવારે 11:55 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 322 આંકના ઉછાળા સાથે 83,750 પર પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી 95 આંક વધીને 25,550 પર કારોબાર કરી રહ્યો છે.

    સેક્ટર મુજબ જોઈએ તો, આજે ઓટો, મેટલ, અને એનર્જી સેક્ટર તેજીનું નેતૃત્વ કરી રહ્યા છે. બીજી તરફ, PSU બેંક સેક્ટરમાં પ્રોફિટ બુકિંગનું દબાણ જોવા મળી રહ્યું છે.

    કોમોડિટી બજારની વાત કરીએ તો, આજે સોના-ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. MCX પર સોનાનો ભાવ ₹97,500 પ્રતિ તોલા બોલાઈ રહ્યો છે, જ્યારે ચાંદીનો ભાવ ₹1,06,500 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply