Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે સેન્સેકસમાં 27 અંકનો ઘટાડો નોંધાયો

Live TV

X
  • શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે આજે સેન્સેકસમાં 27 અંકનો ઘટાડો નોંધાયો હતો. જેના કારણે સેન્સેકસ 35 હજાર 871 અંકની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીમાં બે અંકનો સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો. જેના લીધે નિફ્ટી 10 હજાર 791ની સપાટીએ બંધ રહ્યો હતો. સપ્તાહના અંતિમ દિવસે સોનામાં 102 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. જેના કારણે એમસીએક્સમાં સોનાનો પ્રતિ દસ ગ્રામનો ભાવ 33 હજાર 347 જોવા મળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply