શેરમાર્કટમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો
Live TV
-
શેરમાર્કટમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 70 હજારની જ્યારે નિફ્ટીએ 22 હજારની સપાટીને પહેલીવાર કુદાવી છે. ઉત્તરાયણને બીજે દિવસે નવા સપ્તાહમાં જ શેરમાર્કેટ તેજી સાથે ખુલ્યુ હતુ.
વૈશ્વિક બજારોમાં પોઝિટીવ સેન્ટિમેન્ટની અસર ભારતીય શેરબજાર ઉપર વર્તાઇ હતી. માર્કટેનો પ્રારંભ 650 પોઇન્ટના ઉછાલા સાથે થયો હતો જ્યારે નિફ્ટીમાં પણ 175 પોઇન્ટનો વધારો જોવા મળ્યોહતો.વિપ્રો સહિતના શેરમાં ભારે લેવાલીના પગલે માર્કટેમાં ઉછાળો જોવા મળ્યો હતો.
