Skip to main content
Settings Settings for Dark

શેરમાર્કેટમાં સપ્તાહની શરૂઆતમાં વધઘટનો માહોલ, 250 પોઇન્ટના વધારા સાથે ખુલેલું માર્કેટ પાછા પગલે થયા બાદ ફરી ઉચકાયું

Live TV

X
  • શેરમાર્કેટમાં નવા સપ્તાહની શરૂઆત વધઘટ સાથે થઇ હતી. 250 પોઇન્ટના ઉછાળા સાથે ખુલેલો સેન્સેક્સમાં લાંબો સમય તેજી ટકી શકી ન હતી. વિદેશી બજારોમાં મંદીની અસર અને સ્થાનિક રોકાણકારોમાં અસમંજસની સ્થિતિને કારણે માર્કેટ ડાઉન થઇ ગયુ હતું જોકે ત્યાર બાદ ફરી લેવાલી નિકળતા સેન્સેક્સ ગ્રીન ઝોનમાં આવી ગયો હતો. સેન્સેક્સ 61 હજાર સોની સપાટી કુદાવીને  જ્યારે નિફટી 18 હજારની સપાટીની નજીક ટ્રેડિંગ કરી રહ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝના શેર રેડ ઝોનમાં ટ્રેન્ડ થઇ રહયો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply