Skip to main content
Settings Settings for Dark

સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ અને નીફ્ટીમાં મોટો કડાકો નોંધાયો, મોંધવારી અને યુદ્ધની અસર દેખાઈ

Live TV

X
  • સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ અને નીફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ 1036 પોઇન્ટના ઘટાડા સાથે 57,302 પર ખુલ્યો હતો

    સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ અને નીફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ 1036 પોઇન્ટના ઘટાડા સાથે 57,302 પર ખુલ્યો હતો. જે સતત નેગેટીવ ઝોન તરફ ધકેલાતા સવારે 10:30 વાગ્યા સુધીમાં 1,248 પોઇન્ટ સુધી તૂટ્યો  હતો. જ્યારે નીફ્ટી 268 પોઇન્ટના ઘટાડા સાથે  17,206 પોઇન્ટ પર ખુલ્યો હતો. 

    નિષ્ણાંતોના મત મુજબ દેશમાં વધતી જતી મોંધવારી તેમજ રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધને કારણે વૈશ્વિક બજાર પર અસર થતા ભારતીય શેર-બજારમાં નિરાશા જોવા મળી રહી છે. આગામી સમયમાં સેન્સેક્સમાં હજુ પણ મોટા ઘટાડા થવાની શક્યતા જોવામાં આવી રહી છે. આજે બેન્કિંગ, આઇ.ટી સેક્ટર અને ઓટો સેક્ટરના મોટાભાગના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply