Skip to main content
Settings Settings for Dark

સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં થયો બંદ

Live TV

X
  • BSE સેન્સેક્સ પોઝિટીવ સાથે બંધ થયો હતો. બીએસઇ સેન્સેક્સ 2,303 અંક વધીને 74,382 ની સપાટીએ ગ્રીન ઝોનમાં બંધ થયો હતો. તો NSE નો નિફ્ટી સૂચકાંક 735 અંકના વધારા સાથે  22,620ની સપાટીએ બંધ થયો હતો. નોંધનીય છે કે ગઈ કાલે શેરબજારમાં જંગી કડાકો આવ્યા પછી આજે ભારે અફરાતફરી વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે હકારાત્મક માહોલ જોવા મળ્યો હતો.  

    આજે  FMCG, ફાર્મા, ઓટો સેક્ટરમાં નવી ખરીદી નીકળતા તેજી જોવા મળી હતી. તો સોના-ચાંદીના ભાવમાં આજે વધારો જોવા મળ્યો હતો. MCX પર સોનાનો ભાવ રૂ. 72 હજાર 200 પ્રતિ તોલા અને ચાંદીનો ભાવ 89 હજાર 900 પ્રતિ કિલોગ્રામ નોંધાયો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply