Skip to main content
Settings Settings for Dark

સેન્સેક્સ અને નિફ્ટી નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા

Live TV

X
  • સેન્સેક્સ અને નિફ્ટી નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા હતાં. આજે શરૂઆતથી ઈક્વિટી બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 79,000ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડી હતી, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 24,000ની મહત્વના સ્તરની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. અત્યારે સેન્સેક્સ 0.18 ટકાના વધારા સાથે 78,817.40 અને નિફ્ટી 0.21 ટકા વધીને 23,919 પર ક્વોટ થયા હતાં.

    સેન્સેક્સના કંપનીઓમાં અલ્ટ્રાટેક સિમેન્ટ 4.51 ટકાના ઉછાળા સાથે સૌથી મોખરે હતી, તે પછી જેએસડબ્લ્યુ સ્ટીલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 1.40 ટકા, હિન્દુસ્તાન યુનિલિવરમાં 0.91 ટકા અને તાતા સ્ટીલમાં 0.81 ટકાનો વધારો થયો હતો.

    જ્યારે મારૂતિ સઝુકી, એલએન્ડટી તથા એચસીએલ ટેકમાં ઘટાડો જોવા મળ્યો હતો. એશિયાના બજારોમાં આજે નરમાઈ જોવા મળી હતી. જેમાં જાપાન, હોંગકોંગ, સાઉથ કોરિયા અને ચીનના બજારમાં નરમાઈ જોવા મળી હતી. જ્યારે અમેરિકાના નાસ્કડેક અને ડો જ્હોન્સ ઈન્ડેક્સમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply