Skip to main content
Settings Settings for Dark

સેન્સેક્સ પોતાની ઐતિહાસિક 38 હજાર 948ની હાઈ સપાટી પર

Live TV

X
  • સેન્સેક્સમાં આજે ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.સેન્સેક્સ પોતાની ઐતિહાસિક 38 હજાર 948ની હાઈ સપાટીએ હાલ ચાલી રહ્યો છે.શુક્રવારે 38 હજાર 672ની સપાટીએ બંધ થયેલું માર્કેટ આજે 38 હજાર 858 પર ખુલ્યું હતું.

    સેન્સેક્સમાં આજે ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.સેન્સેક્સ પોતાની ઐતિહાસિક 38 હજાર 948ની હાઈ સપાટીએ હાલ ચાલી રહ્યો છે.શુક્રવારે 38 હજાર 672ની સપાટીએ બંધ થયેલું માર્કેટ આજે 38 હજાર 858 પર ખુલ્યું હતું.પરંતુ ખુલતાની સાથે જ બજારમાં તેજી જોવા મળી હતી અને એક સમયે 39 હજારની સપાટી કૂદાવી દીધી હતી.જો કે ત્યારબાદ ભારે વેચવાલીને કારણે માર્કેટ થોડુ નીચે જઈ હાલ 38 હજાર 941ની સપાટીએ ચાલી રહ્યું છે.શેરબજારમાં તેજી જોવા મળતા શેરહોલ્ડરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ખાસ કરીને બેંકિંગ સેક્ટરમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply