Skip to main content
Settings Settings for Dark

​ભારતીય ઇલેક્ટ્રોનિક્સ ચીજોની નિકાસમાં અગાઉના વર્ષની સરખામણીએ 49 ટકાનો વધારો

Live TV

X
  • ​ભારતથી ટી.વી., લેપટોપ જેવી ઇલેક્ટ્રોનીક્સ ચીજોની થતી નિકાસમાં એપ્રિલથી-ડીસેમ્બર 2021ના સમયગાળામાં, અગાઉના વર્ષના આ સમયગાળાની સરખામણીએ, 49 ટકાનો વધારો નોંધાયો છે. 

    ભારતમાંથી વર્ષ 2021ના છેલ્લા 8 મહિનામાં લેપટોપ, ટી.વી., ઓટો ઇલેક્ટ્રોનીક્સ વગેરેની 11 અબજ અમેરિકી ડોલરની કિંમતની ચીજોની નિકાસ કરવામાં આવી હતી. વર્ષ 2020 માં આ નિકાસ 7.4 અબજ અમેરિકી ડોલરની હતી. વાણિજ્ય મંત્રાલયની યાદી જણાવે છે કે, ભારતમાંથી ઇલેક્ટ્રોનિક્સ ચીજોની નિકાસમાં મોબાઈલ ફોનનો હિસ્સો નોંધપાત્ર હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply