અભિનેતા અરવિંદ જોશીનું અવસાન
Live TV
-
અનેક ફિલ્મોમાં પોતાના અભિનયથી એક આગવી ઓળખ ઉભી કરનારા અભિનેતા અરવિંદ જોશીનું અવસાન
અનેક ફિલ્મોમાં પોતાના અભિનયથી એક આગવી ઓળખ ઉભી કરનારા અભિનેતા અરવિંદ જોશીનું અવસાન થયું છે....અરવિંદ જોશી ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ નિર્માતા, લેખક અને દિગ્દર્શક તરીકે પણ કર્યું હતું....અરવિંદ જોશીનું આજે વહેલી સવારે નિધન થતાં કલા જગતમાં મોટી ખોટ પડી છે....અરવિંદ જોશીના પુત્ર શરમન જોશી બોલિવુડના દિગ્ગજ અભિનેતા છે...તેમણે અનેક ફિલ્મોમાં કામગીરી કરી છે...
